Tuesday, July 8, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentકેટરીનાએ સિદ્ધાંતની સાથે મળીને ઉજવ્યો ઈશાનનો જન્મદિવસ

કેટરીનાએ સિદ્ધાંતની સાથે મળીને ઉજવ્યો ઈશાનનો જન્મદિવસ

બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફે 1 નવેમ્બર, મંગળવારે મુંબઈમાં ‘ફોન ભૂત’ ફિલ્મના પ્રચાર કાર્યક્રમ દરમિયાન સહ-કલાકાર સિદ્ધાંત ચતુર્વેદી સાથે અન્ય સહ-કલાકાર ઈશાન ખટ્ટરનો જન્મદિવસ મસ્તીપૂર્વક ઉજવ્યો હતો. તસવીરમાં કેટરીનાને કેક પરની ચોકલેટનો ઈશાનના ચહેરા પર લપેડો કરતી જોઈ શકાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular