Friday, May 23, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentબોલીવુડ સેલિબ્રિટીઝની હાજરીમાં યોજાયો ‘ખો ગયે હમ કહાં’ ફિલ્મનો સ્પેશિયલ શો

બોલીવુડ સેલિબ્રિટીઝની હાજરીમાં યોજાયો ‘ખો ગયે હમ કહાં’ ફિલ્મનો સ્પેશિયલ શો

આધુનિક પેઢીના યુવક, યુવતીઓનાં જિંદગી વિશેના સિદ્ધાંત, રિલેશનશિપ અને લાગણીને દર્શાવતી ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’નો વિશેષ શો 18 ડિસેમ્બર, સોમવારે મુંબઈમાં યોજવામાં આવ્યો હતો જેમાં ફિલ્મનાં કલાકારો તથા સુહાના ખાન, આદિત્ય રોય કપૂર, અગસ્ત્ય નંદા, નવ્યા નવેલી, સહિત અન્ય સેલિબ્રિટી વ્યક્તિઓએ હાજરી આપી હતી. ફિલ્મમાં આદર્શ ગૌરવ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે તથા અન્ય કલાકારો છે. ફિલ્મ 26 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ કરાશે. ઉપરની તસવીરમાં અનન્યા પાંડે છે.
આદિત્ય રોય કપૂર
સુહાના ખાન
સિદ્ધાંત ચતુર્વેદી
કોમેડિયન ઝાકીર ખાન
ઈન્ટરનેટ ઈન્ફ્લૂએન્સર ઓરી (ઓરહાન અવતરમણિ)
કલ્કી કોચેલીન
સની કૌશલ

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular