Mumbai: Actress Shilpa Shetty spotted at India's Got Talent Set Goregaon Filmistan,in Mumbai, Monday, Oct. 9, 2023.(IANS)
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી 9 ઓક્ટોબર, સોમવારે મુંબઈમાં ગોરેગાંવ (વેસ્ટ)સ્થિત ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ શોના સેટ પર જોવા મળી હતી. તસવીરકારોને પોઝ આપ્યાં હતાં.