Saturday, June 21, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentપાલતુપ્રાણીઓનાં ક્લિનિક પાસે જોવા મળી ડેઈઝી શાહ...

પાલતુપ્રાણીઓનાં ક્લિનિક પાસે જોવા મળી ડેઈઝી શાહ…

બોલીવૂડ અભિનેત્રી, કોરિયોગ્રાફર, ડાન્સર ડેઈઝી શાહ મુંબઈનાં બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં પાલતુપ્રાણીઓ માટેના એક દવાખાના પાસે એનાં ગલુડિયા સાથે જોવા મળી હતી. એ વખતે ત્યાં હાજર અમુક પ્રેસ ફોટોગ્રાફર અને કેટલાક રાહદારીઓએ એમનાં કેમેરા-મોબાઈલ દ્વારા એને તસવીરો ખેંચી હતી. ડેઈઝીએ ‘જય હો’ ફિલ્મ સાથે બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ એ ‘હેટ સ્ટોરી 3’, ‘રેસ 3’ ફિલ્મોમાં જોવા મળી હતી. ‘ગુજરાત 11’ નામની ગુજરાતી ફિલ્મમાં પણ એ ચમકી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular