HomeGalleryCultureરક્ષાબંધનની ઉજવણીઃ સરહદ પર વીરજવાનોને મહિલાઓએ રાખડી બાંધી... Culture રક્ષાબંધનની ઉજવણીઃ સરહદ પર વીરજવાનોને મહિલાઓએ રાખડી બાંધી… By Manoj August 22, 2021 0 443 Share FacebookTwitterPinterestWhatsApp ભાઈ-બહેનનાં અતૂટ પ્રેમ અને પવિત્ર સ્નેહનાં પ્રતીકસમા રક્ષાબંધન તહેવાર નિમિત્તે 22 ઓગસ્ટ, રવિવારે મહિલાઓએ અમૃતસરમાં અટ્ટારી-વાઘા સરહદ બોર્ડર પોસ્ટ ખાતે ચોકીપહેરો ભરતા સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોને કાંડા પર રાખડી બાંધી હતી અને એકબીજાંને રક્ષણ-સલામતીનાં આશીર્વાદ-શુભાશિષ આપ્યાં હતાં. બીએસએફનાં મહિલા જવાન એમનાં ઉપરી અધિકારીને રાખડી બાંધે છે. રાષ્ટ્રીય તિરંગાનાં રંગોની બનાવેલી મોટી રાખડી બતાવતાં બીએસફનાં જવાન TagsAmritsarAttari-Wagahborder postBSFBSF jawanBSF soldierscelebrationsFestivalIndiaRakhisRaksha BandhanRaksha Bandhan 2021wrists Share FacebookTwitterPinterestWhatsApp Previous articleટોક્યો-પેરાલિમ્પિક્સઃ TTમાં મેડલ લાવવાની ભાવિના, સોનલને આશાNext article‘જન-આશીર્વાદ-યાત્રા’: ભાજપના નેતાઓ સામે કુલ 42 FIR Manoj RELATED ARTICLES Culture BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ઉત્સવનો આનંદ છવાયો December 8, 2024 Culture BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ: ભવ્ય ઉજવણીનો ડ્રોન નજારો December 8, 2024 Culture BAPSના કાર્યકરોની સેવાઓની તસવીરી ઝલક December 5, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more