Saturday, May 17, 2025
Google search engine
HomeGalleryCultureમુંબઈની શાળાની નેત્રહીન વિદ્યાર્થિનીઓએ માણ્યો દહીહાંડી ઉત્સવ

મુંબઈની શાળાની નેત્રહીન વિદ્યાર્થિનીઓએ માણ્યો દહીહાંડી ઉત્સવ

જીવન પ્રબોધિની ટ્રસ્ટ સંસ્થાના ઉપક્રમે આધારિકા ફાઉન્ડેશન સંસ્થાએ મુંબઈના દાદર ઉપનગરની શ્રીમતી કમલા મહેતા શાળાની નેત્રહીન વિદ્યાર્થિનીઓ માટે 6 સપ્ટેમ્બર, બુધવારે દહીહાંડી ઉત્સવનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થિનીઓએ પર્વને આનંદપૂર્વક માણ્યો હતો. નેત્રહીન વિદ્યાર્થિનીઓનાં સમર્થનમાં વિસ્તારની એક અન્ય શાળાની વિદ્યાર્થિનીઓ કાળી માતાનો વેશ ધારણ કરીને આવી હતી અને પરફોર્મ કર્યું હતું. (તસવીરકારઃ દીપક ધુરી)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular