HomeGalleryCultureભારતભરમાં લોકોએ ઉજવ્યો નવા વર્ષ 2023નો પહેલો દિવસ Culture ભારતભરમાં લોકોએ ઉજવ્યો નવા વર્ષ 2023નો પહેલો દિવસ By Manoj January 1, 2023 0 469 Share FacebookTwitterPinterestWhatsApp ભારતભરમાં 1 જાન્યુઆરી, રવિવારે લોકોએ નવા વર્ષ 2023ના પ્રથમ દિવસને પરંપરાગત સાંસ્કૃતિક ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવ્યો. ઘણા લોકોએ મંદિરમાં જઈને દર્શન કર્યા તો ઘણાએ જોવાલાયક-પર્યટન સ્થળની મુલાકાત લીધી. ઉપલી તસવીર હરિદ્વારમાં ગંગા નદી પરના ‘હર કી પૌડી’ ઘાટ ખાતે ઉમટેલા માનવમહેરામણની છે. મહારાષ્ટ્રના નાગપુરના સાઈબાબા મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભીડ આસામના ગુવાહાટીમાં પ્રાણીબાગની મુલાકાતે લોકો પશ્ચિમ બંગાળના દક્ષિણેશ્વરમાં દક્ષિણેશ્વર કાલી માતા મંદિરમાં દર્શન કરવા બાલી પૂલ પર લાઈનમાં ઉભેલાં શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના મેરઠમાં કાલી માતા મંદિરમાં દર્શનાર્થીઓ ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરનું દ્રશ્ય ઉત્તર પ્રદેશના લખનઉમાં બડા ઈમામવાડા ખાતે એકત્ર થયેલાં લોકો નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે લોકોની ભીડ કોલકાતાના એક મેદાન પર ખેલ કરતી બાળકી ઓડિશાના પુરી શહેરમાં જગન્નાથ મંદિરનું દ્રશ્ય આસામના નાગાંવમાં મહા મૃત્યુંજય મંદિરમાં વિશ્વના સૌથી ઊંચા – 126 ફૂટ ઊંચા શિવલિંગના દર્શન કરવા એકત્ર થયેલા શ્રદ્ધાળુઓ બિહારના પટનામાં મહાવીર મંદિરનું દ્રશ્ય ઉત્તર પ્રદેશના મથુરાના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય Tags2023celebrationFirst dayIndiaNew Yearpeople Share FacebookTwitterPinterestWhatsApp Previous articleટ્વિટરે ભારતમાં 45,589 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યોNext articleનાશિક: બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં આગ, 2ના મોત, 17 ઘાયલ Manoj RELATED ARTICLES Culture BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ઉત્સવનો આનંદ છવાયો December 8, 2024 Culture BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ: ભવ્ય ઉજવણીનો ડ્રોન નજારો December 8, 2024 Culture BAPSના કાર્યકરોની સેવાઓની તસવીરી ઝલક December 5, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more