HomeGalleryCultureમહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેશમુખ BAPS મંદિરની મુલાકાતે... Culture મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેશમુખ BAPS મંદિરની મુલાકાતે… By Manoj April 7, 2020 0 394 Share FacebookTwitterPinterestWhatsApp મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અનિલ દેશમુખ અને એમની જ પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે 7 એપ્રિલ, મંગળવારે મુંબઈમાં દાદર (પૂર્વ)સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) મંદિરની મુલાકાત લીધી હતી અને કોરોના વાઈરસનો ફેલાવો રોકવા સરકારે લાગુ કરેલા લોકડાઉન દરમિયાન BAPS સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તથા સ્વચ્છતાના નિયમોનું પાલન કેવુંક થાય છે એનું નિરીક્ષણ કર્યું હતું. TagsAnil DeshmukhBAPS Swaminarayan MandirDadarHome MinsiterMaharashtraMumbaipraful patel Share FacebookTwitterPinterestWhatsApp Previous articleકોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાનને પત્ર લખ્યોNext articleમહામારી અને મહાયુદ્ધ પછી રમતોત્સવઃ ખેલ અને ખેલદિલી Manoj RELATED ARTICLES Culture BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ઉત્સવનો આનંદ છવાયો December 8, 2024 Culture BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ: ભવ્ય ઉજવણીનો ડ્રોન નજારો December 8, 2024 Culture BAPSના કાર્યકરોની સેવાઓની તસવીરી ઝલક December 5, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more