Kochi: Kerala Minorities Department Minister V. Abdurahiman flags off First Hajj flight from Kochi international airport on 7 June, 2023, in Kochi, on Wednesday, June 07, 2023. (Photo: Arun chandrabos/IANS)
વાર્ષિક હજ યાત્રા માટે સાઉદી અરેબિયાના મક્કા જવા માટે મુસ્લિમ હજયાત્રીઓ 7 જૂન, બુધવારે ભારતના વિવિધ સ્થાનોએથી રવાના થયાં. કેરળના કોચીમાં લઘુમતીઓના મંત્રાલયના પ્રધાન વી. અબ્દુરહીમાને કોચી એરપોર્ટ પર પ્રથમ હજ ફ્લાઈટને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી.શ્રીનગરમાં હાજીઓ મક્કા જતી વખતે એમનાં સગાંઓ તરફ હાથ હલાવીને વિદાય લઈ રહ્યાં છે.મક્કા જવા માટે શ્રીનગરના હજ હાઉસ ખાતેથી એરપોર્ટ તરફ રવાના થતા હજ યાત્રાળુઓ.શ્રીનગર એરપોર્ટ પર હજ યાત્રીઓ સાથે જમ્મુ-કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હામક્કાની વાર્ષિક જાત્રાએ જતા હજ યાત્રીઓના પ્રથમ જથ્થાને શ્રીનગર એરપોર્ટ પર લીલી ઝંડી બતાવીને વિદાય આપી રહ્યા છે જમ્મુ-કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હા.