Haridwar: Devotees gather to take a holy bath in the Ganga river on the occasion of 'Guru Purnima', at Har Ki Pauri ghat in Haridwar, on Monday, July 03, 2023. (IANS/Rameshwar Gaur)
ગુરુ અને શિષ્યના શાશ્વત બંધનની ઉજવણી કરતા પર્વ ગુરુપૂર્ણિમાની 3 જુલાઈ, સોમવારે દેશભરમાં મંદિરો તથા આશ્રમોમાં શ્રદ્ધાળુઓ દ્વારા પરંપરાગત ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉપરની તસવીર હરિદ્વારની છે જ્યાં હર કી પૌડી ઘાટ ખાતે ગંગા નદીમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે પવિત્ર સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે.બિહારના પટના શહેરના એક આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીબેંગલુરુના શ્રી શિર્ડી સાઈબાબા મંદિરમાં દર્શનાર્થીઓની ભીડબેંગલુરુના મહાબોધી સોસાયટી ધર્મસ્થાન ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરતા બૌદ્ધ સાધુઓ