Wednesday, July 16, 2025
Google search engine
HomeGalleryCultureપુષ્કર મેળામાં વિદેશી પર્યટકો, સ્થાનિકોની 'મટકા રેસ'...

પુષ્કર મેળામાં વિદેશી પર્યટકો, સ્થાનિકોની ‘મટકા રેસ’…

રાજસ્થાનના પુષ્કરમાં હાલ ચાલી રહેલા વાર્ષિક મેળા અંતર્ગત વિદેશી પર્યટક મહિલાઓ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે રવિવાર, 6 નવેમ્બરે અનોખી ‘માટલા રેસ’ યોજવામાં આવી હતી. આ રેસમાં મહિલાઓએ પાણી ભરેલા માટીના ઘડા (માટલા)ને માથા પર મૂકીને કે ખભા પર રાખીને દોડવાનું હોય છે.
‘મટકા રેસ’માં ભાગ લેવા ઉતરેલી એક વિદેશી મહિલા રેસ પૂર્વે એનાં માટલામાં પાણી ભરી રહી છે.
‘મટકા રેસ’ દરમિયાન વિદેશી અને સ્થાનિક સંગીત કલાકારો એમની કળા પ્રસ્તુત કરી રહ્યાં છે.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular