Sunday, June 8, 2025
Google search engine
HomeGalleryFashion & EntertainmentISPL સીઝન 2ના લૉન્ચ ઈવેન્ટમાં કરીના-સૈફનો નવાબી અંદાજ જુઓ

ISPL સીઝન 2ના લૉન્ચ ઈવેન્ટમાં કરીના-સૈફનો નવાબી અંદાજ જુઓ

મુંબઈ: સ્ટાર જોડી સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને રવિવારે મુંબઈમાં ઈન્ડિયન સ્ટ્રીય પ્રીમિયર લીગ આઈએસપીએલ) સીઝન 2ના લૉન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી. જેમાં કપલે સ્ટાઈલિશ અંદાજમાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કરીના કપૂર અને સૈફ અલી ખાનની કોલકાતા કી ટાઈગર્સે આ વર્ષે માર્ચમાં દાદોજી કોંડાદેવ સ્ટેડિયમમાં ફાઈનલ મેચમાં માઝી મુંબઈને 10 વિકેટથી હરાવીને ઈન્ડિયન સ્ટ્રીય પ્રીમિયર લીગ ટી 10 ટેનિસ બૉલ ટૂનામેન્ટો ખિતાબ જીત્યો હતો.

(તમામ તસવીર: દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular