Wednesday, May 14, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentરણવીર સિંહ અને દીપિકા પાદુકોણની મેટરનીટી સુંદર તસવીરો જુઓ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની મેટરનીટી સુંદર તસવીરો જુઓ

મુંબઈ: બોલિવૂડના ફેમસ અને સુંદર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટુંક સમયમાં જ પેરેન્ટ બનવા જઈ રહ્યાં છે. એવામાં અભિનેતા અને અભિનેત્રીએ મેટરનીટી શૂટ કરાવ્યું છે, જેની કેટલીક તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં બંનેના ચહેરા પર ખુબ જ હરખ જોવા મળી રહ્યો છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular