Friday, June 6, 2025
Google search engine
HomeGalleryFashion & EntertainmentTabu Birthday: તબ્બુની આ તસવીરો તમે નહીં જોઈ હોય!

Tabu Birthday: તબ્બુની આ તસવીરો તમે નહીં જોઈ હોય!

મુંબઈ: નેવુંના દાયકામાં તબ્બુ સાથે ઘણી અભિનેત્રીઓ બોલિવૂડમાં આવી, પરંતુ તબ્બુનો જલવો કઈંક અલગ જ રહ્યો. ઘણી અભિનેત્રી આવીને ગઈ પણ તબ્બુનો સિક્કો હંમેશાં ઊંચો ઉછળતો રહ્યો. એક કલાકાર તરીકે પોતાની જાત પર કામ કરતી રહી. પચાસની ઉંમર વટાવી ચૂકેલી તબ્બુ હજુ પણ ફિલ્મોમાં મુખ્ય અને દમદાર રોલ કરી રહી છે. આજે (4 નવેમ્બર 1971) આ શાનદાર અભિનેત્રીનો જન્મદિવસ છે, આ અવસર પર તેની કેટલીક અનસીન તસવીર જોઈએ.

(તસવીર સૌજન્ય: ફેસબુક)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular