Wednesday, June 11, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentફિલ્મ 'એનિમલ'ની શાનદાર સફળતા બાદ સક્સેસ પાર્ટીનું આયોજન કરાયું

ફિલ્મ ‘એનિમલ’ની શાનદાર સફળતા બાદ સક્સેસ પાર્ટીનું આયોજન કરાયું

શનિવારે રાત્રે ફિલ્મ ‘એનિમલ’ની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી મુંબઈના જુહુમાં આવેલી JW મેરિયટ હોટલમાં થઈ હતી. આ મુંબઈની એક લોકપ્રિય 5 સ્ટાર હોટેલ છે, જ્યાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધિત ઈવેન્ટ્સ અને પાર્ટીઓ ઘણી વાર થાય છે. આ પાર્ટીમાં બી-ટાઉનના ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. પાર્ટીમાં રણબીર કપૂર પત્ની આલિયા, માતા નીતુ કપૂર અને સસરા મહેશ ભટ્ટ સાથે જોવા મળ્યો હતો. રણબીર અને આલિયાએ પણ સાથે પોઝ આપ્યા હતા.  રશ્મિકા મંદાન્ના અને તૃપ્તિ ડિમરી પણ જોવા મળી હતી. બોબી દેઓલ વ્હાઈટ અને બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. આ સિવાય ‘એનિમલ’ની ટીમ જોવા મળી હતી.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular