Thursday, June 12, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainment'એંગ્રી યંગ મેન'ની ટ્રેલર ઈવેન્ટમાં અખ્તર અને ખાન પરિવાર સાથે સાથે

‘એંગ્રી યંગ મેન’ની ટ્રેલર ઈવેન્ટમાં અખ્તર અને ખાન પરિવાર સાથે સાથે

મુંબઈ: બોલિવૂડના પ્રખ્યાત લેખકો સલીમ ખાન અને જાવેદ અખ્તરના જીવન પર આધારિત બહુપ્રતિક્ષિત સિરીઝ ‘એંગ્રી યંગ મેન’ 20 ઓગસ્ટથી પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવા જઈ રહી છે.’એંગ્રી યંગ મેન’ના સ્ટ્રીમિંગ પહેલા તેનું ટ્રેલર આજે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેના માટે એક શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સલીમ ખાન અને જાવેદ અખ્તર સહિત સલમાન ખાન અને ફરહાન અખ્તર જેવા સ્ટાર્સ પણ આ ઈવેન્ટમાં સામેલ થયા હતાં.

(તસવીર: દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular