Thursday, May 15, 2025
Google search engine
HomeGalleryEventsAnant-Radhika Wedding: કઈંક આવા અંદાજમાં વેન્યુ પર પહોંચ્યા મોંઘેરા મહેમાનો

Anant-Radhika Wedding: કઈંક આવા અંદાજમાં વેન્યુ પર પહોંચ્યા મોંઘેરા મહેમાનો

મુંબઈ: આખરે એ સમય આવી ગયો છે….મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મચર્ન્ટ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. અંબાણી પરિવાર સુંદર પરિધાનમાં સજ્જ થઈ જાન લઈને પહોંચી ગયા છે. આ સાથે દેશ વિદેશથી આવેલા મોંઘેરા મહેમાનો પણ ટીપટોપ તૈયાર થઈને માંડવે પહોંચી ગયા છે. બૉલિવૂડ સ્ટાર્સથી લઈને વિદેશની પ્રખ્યાત હસ્તીઓ ભારતીય પરિધાનમાં સજ્જ થઈ ફંક્શનમાં સામેલ થઈ છે.

 

ખાસ અવસર પર અનંત અંબાણીએ દાદા ધીરુભાઈ અંબાણી કર્યા યાદ.

કાર્દશિયન બહેનો હોય કે દેશના મોટા રાજકારણીઓ, અંબાણી પરિવારના લાડકા પુત્રના લગ્નમાં મોટી હસ્તીઓ સામેલ થવા આવી છે. 16 વખતના WWE ચેમ્પિયન જૉન સીના મુંબઈ ભારતીય આઉટફિટ સાથે વેડિંગ વેન્યુ પર પહોંંચ્યા છે.

 

 

(તમામ તસવીરો: દીપક ધૂરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular