Saturday, June 28, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentપેરિસ ફેશન વીક 2024માં આલિયા અને ઐશ્વર્યાનો મનમોહક અંદાજ

પેરિસ ફેશન વીક 2024માં આલિયા અને ઐશ્વર્યાનો મનમોહક અંદાજ

પેરિસ ફેશન વીક 2024 શરૂ થઈ ગયું છે. ફરી એક વાર સ્ટાઇલિશ હસીનાઓ રેમ્પ પર પોતાની સુંદરતા બતાવતી જોવા મળી રહી છે. આ વર્ષે ભારતની બે સુંદરીઓ તેનો ભાગ બની છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌંદર્ય સ્પર્ધાની વિજેતા ઐશ્વર્યા રાય પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીતી રહી છે, તો બીજી તરફ બોલિવૂડની યંગ સ્ટાર આલિયા ભટ્ટ પણ રેમ્પ પર પોતાના ચાર્મનો જાદુ ચલાવતી જોવા મળી હતી. બંને સંપૂર્ણપણે અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.

એકબાજુ ઐશ્વર્યાનો આકર્ષક અંદાજ જોવા મળ્યો તો બીજી બાજુ આલિયા ભટ્ટ હંમેશની જેમ ક્યૂટ લાગી રહી હતી. (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular