Thursday, August 7, 2025
Google search engine
HomeFeaturesKahevatરામ રાખે તેને કોણ ચાખે..

રામ રાખે તેને કોણ ચાખે..

 

રામ રાખે તેને કોણ ચાખે…

 

 

સૌનું યોગક્ષેમ વહન કરનાર હજાર હાથવાળો ઈશ્વર છે. જન્મ અને મરણ માણસના હાથની વાત નથી. જ્યાં સુધી ઈશ્વરની મહેરબાની છે, માણસ ગમે તેવી ઘાતમાંથી પણ ઉગરી જાય છે.

એટલે જ મોટા મોટા ડોક્ટર પણ એમના કન્સલ્ટિંગ રૂમમાં એક બોર્ડ લટકાવે છે – “I TREAT HE CURES” મતલબ હું સારવાર આપું છું, માણસને સાજો તો ઈશ્વર જ કરે છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular