Friday, May 16, 2025
Google search engine
HomeFeaturesBehind The Lensસિંહણ વૃક્ષની કાંટાવાળી ડાળી કેમ ચાવતી હશે?

સિંહણ વૃક્ષની કાંટાવાળી ડાળી કેમ ચાવતી હશે?

આમતો કહેવત છે કે, “સિંહ કયારેય ઘાંસ ન ખાય” ભૂખ્યો રહે. આપણે કયારેક જંગલમાં જઈએ ત્યારે સિંહ કે સિંહણ કાંટાવાળી વૃક્ષની ડાળીને ચાવતા દેખાય તો ઘણુ આશ્ચર્ય થાય કે આ સિંહ કે સિંહણ કાંટાવાળી ડાળીને કેમ ચાવતા હશે?.

હકીકત એ છે કે માણસની જેમ સિંહ-સિંહણને પણ દાંતમાં શિકારના હાડકાની કરચ કે અન્ય કોઈ પદાર્થ ફસાઈ જાય તો દાંતની સફાઈ માટે આ રીતે ચોક્કસ પ્રકારના કાંટાવાળી ડાળીને ચાવતા હોય છે અને દાંતમાં ફસાયેલ પદાર્થને બહાર કાઢવા પ્રયત્ન કરે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular