Friday, June 27, 2025
Google search engine
HomeFeaturesBehind The Lensગીરમાં શિયાળના ટોળા જોવા હોય તો દેવાળિયા પાર્ક જવુ પડે

ગીરમાં શિયાળના ટોળા જોવા હોય તો દેવાળિયા પાર્ક જવુ પડે

સામાન્ય રીતે જંગલમાં એક કે બે શિયાળ સાથે જોવા મળે. કયારેક બચ્ચા સાથે હોય તો ત્રણ-ચાર, પણ એક સાથે 8-10 કે 12 શિયાળ ટોળામાં જોવા મળે તો? શિયાળને એક પરિવારની જેમ ટોળામાં જોવા હોય તો ગીરના દેવાળિયા સફારી પાર્કમાં જીપ્સી સફારી કરવી પડે.

ચોમાસામાં અહીં અદભૂત રીતે 8-10 કે 12 શિયાળ એક સાથે ફરતા અથવા ઝાડ નીચે બેઠેલા જોવા મળે.

શિયાળ માટે આ રીતે ટોળામાં સાથે રહેવુ એ અસામાન્ય વર્તણૂક છે. પણ ખબર નહીં દર ચોમાસે આ રીતે 10/12 શિયાળ દેવાળિયામાં સાથે જોવા મળી જ જાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular