Sunday, July 13, 2025
Google search engine
HomeFeaturesBehind The Lensકોમન કિંગફિશરની ફિશિંગ ડાઈવ

કોમન કિંગફિશરની ફિશિંગ ડાઈવ

આમતો કોમન કિંગફિશરને બધા કિંગફિશર પીણાના કારણે ઓળખે છે. પણ કોમન કિંગફિશરની જેમ જંગલમાં કોમન નામ વાળા ઘણા પક્ષી અનકોમન હોય છે. એટલે કે એ સરળતાથી મળતા નથી અને મળેતો ખુબ ચંચળ હોવાને કારણે તમે એના ધારો તેવો ફોટા પરફેક્ટ લાઇટ સાથે પાડી શકતા નથી. કિંગફિશર ફિશિંગ કરતા હોય ત્યારે જે રીતે હોવર કરે અને પછી જે ડાઇવ કરે એ જોવું એક લાહવો છે.

(શ્રીનાથ શાહ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular