Sunday, July 6, 2025
Google search engine
HomeFeaturesBehind The Lensબાજ કુળનું સુંદર દેખાવડું પક્ષી “મોરબાજ”

બાજ કુળનું સુંદર દેખાવડું પક્ષી “મોરબાજ”

“મોરબાજ” નામ પરથી આપણે એવો વિચાર આવે કે, મોર જેવું બાજ હશે કે મોરનો શિકાર કરતો બાજ હશે? પણ હક્કીકત એવી છે કે “મોરબાજ” એ મોરની જેમ કલગીના કારણે નામ પડયું છે.

“મોરબાજ” એ “ક્રેસ્ટેડ હોક ઈગલ” કે “ચેન્જેબલ હોક ઈગલ” તરીકે પણ ઓળખાય છે. ભારતના લગભગ મોટાભાગ જંગલોમાં ઉંચા ઝાડીની ટોચ પર ચોક્કસ પ્રકારનો પક્ષીનો અવાજ સંભળાય અને દુર થી આ મોરબાજ દેખાય. એ આવી ઉંચી ડાળી પર જ માળો બનાવે અને મોટાભાગે 1 કે કયારેક 2 ઈંડા મુકે. નર-માદા બંને જોડે જ બચ્ચાનો ઉછેર કરે. મોરબાજ ખોરાકમાં નાના પક્ષીઓ, સરીસૃપ તથા કયારેક નાના સસ્તન પ્રાણીઓનો શિકાર કરે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular