Friday, May 23, 2025
Google search engine
HomeFeaturesBehind The Lensનિલશીર ની સુંદરતા...

નિલશીર ની સુંદરતા…

ઉત્તર એશિયા તથા યુરોપમાંથી અનેક યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા માટે ગુજરાત આવે છે. તેમાં અનેક પ્રકારના બતક પણ આવે છે. ગુજરાતમાં સ્થાનિક બતકોની ઘણી સુંદર જાતી છે પણ યાયાવર બતકમાં નિલશીર બતકમાં નર નો લીલો (Glossy Green) રંગ હોવાના કારણે ખૂબ સુંદર દેખાય છે. જ્યારે માદા બતકને કથ્થઈ (Brown) રંગ હોય છે.

ગુજરાતમાં નિલશીર એ ખુબ સરળતાથી જોવા મળતું નથી. અદભુતરંગ ધરાવતા આ આકર્ષક પક્ષીને અંગ્રેજીમાં Mallard Duck તરીકે ઓળખવામાં આવે છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular