Tuesday, July 15, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentસારા અલી ખાન, ચિત્રાંગદા સિંહ, વિક્રાંત મેસ્સીએ કર્યો 'ગેસલાઈટ'નો પ્રચાર

સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહ, વિક્રાંત મેસ્સીએ કર્યો ‘ગેસલાઈટ’નો પ્રચાર

સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહ અને વિક્રાંત મેસ્સીએ 17 માર્ચ, શુક્રવારે મુંબઈમાં પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહીને એમની આગામી હિન્દી ફિલ્મ ‘ગેસલાઈટ’નો પ્રચાર કર્યો હતો. પવન કૃપલાની દ્વારા દિગ્દર્શિત અને ટિપ્સ ફિલ્મ્સ તથા 12th સ્ટ્રીટ એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્મિત આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ 31 માર્ચે ડિઝની+હોટસ્ટાર પર રિલીઝ થશે.
ચિત્રાંગદા સિંહ
સારા અલી ખાન

 

સારા અલી ખાન અને ચિત્રાંગદા સિંહ
વિક્રાંત મેસ્સી

(તસવીર: માનસ સોમપુરા)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular