Saturday, June 28, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત એટીએસ દ્વારા દિલ્હીમાંથી ડ્રગ્સના દાણચોરની ધરપકડ

ગુજરાત એટીએસ દ્વારા દિલ્હીમાંથી ડ્રગ્સના દાણચોરની ધરપકડ

નવી દિલ્હીઃ ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ના અધિકારીઓએ અહીં વસંત કુંજ વિસ્તારમાં ₹૨૦ કરોડની કિંમતના ૪ કિ.ગ્રા. હેરોઈન  સાથે એક અફઘાન નાગરિકની આજે ધરપકડ કરી છે.

આરોપીનું નામ છે વદીઉલ્લાહ રહીમુલ્લા. સુરત ક્રાઈમ બ્રાન્ચ એકમે આપેલી માહિતીના આધારે ગુજરાત એટીએસ દિલ્હી જઈને વદીઉલ્લાહ રહીમુલ્લાને પકડ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular