HomeGalleryCultureદેશભરમાં મુસ્લિમોએ ઉજવ્યો ઈદ-ઉલ-ફિત્ર તહેવાર… Culture દેશભરમાં મુસ્લિમોએ ઉજવ્યો ઈદ-ઉલ-ફિત્ર તહેવાર… By Manoj May 3, 2022 0 300 Share FacebookTwitterPinterestWhatsApp ભારતભરમાં મુસ્લિમ સમુદાયનાં લોકોએ 3 મે, મંગળવારે ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ) તહેવારની પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. જુદા જુદા શહેરોમાં મસ્જિદોમાં મુસ્લિમોએ રમઝાન ઈદની નમાઝ પઢી હતી અને એકબીજાંને તહેવારની શુભેચ્છા આપી હતી. ઉક્ત તસવીર અમદાવાદની જામા મસ્જિદની છે. ગાંધી મેદાન – પટના મૈસુર રોડ ઈદગાહ મેદાન – બેંગલુરુ બેંગલુરુની મસ્જિદમાં તહેવારની શુભેચ્છા આપતા બાળકો જયપુરમાં જયપુર-દિલ્હી હાઈવે નજીકની ઈદગાહમાં નમાઝ પઢતા મુસ્લિમો ચેન્નાઈમાં નમાઝ પઢતી મુસ્લિમ મહિલા નવી દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે નવી દિલ્હીની જામા મસ્જિદ હૈદરાબાદમાં કુતુબ શાહી મકબરા ખાતે મુંબઈઃ બાન્દ્રા (વેસ્ટ) રેલવે સ્ટેશનની બહાર TagsEIDEid Ul FitrIndiaMuslimspietyTraditional Share FacebookTwitterPinterestWhatsApp Previous articleઅદાણી વિલ્મરે કોહિનૂર રાઇસ બ્રાન્ડ હસ્તગત કરીNext articleઅક્ષય તૃતિયા (અખા ત્રીજ) પર્વની ઉજવણી… Manoj RELATED ARTICLES Culture BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ઉત્સવનો આનંદ છવાયો December 8, 2024 Culture BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ: ભવ્ય ઉજવણીનો ડ્રોન નજારો December 8, 2024 Culture BAPSના કાર્યકરોની સેવાઓની તસવીરી ઝલક December 5, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more