Friday, May 23, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentટાઈગર, તારા માહિમ દરગાહ, બાબુલનાથ મંદિરની મુલાકાતે

ટાઈગર, તારા માહિમ દરગાહ, બાબુલનાથ મંદિરની મુલાકાતે

બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ અને અભિનેત્રી તારા સુતરીયાએ એમની આગામી હિન્દી ફિલ્મ ‘હિરોપંતી 2’ને બોક્સ ઓફિસ પર સફળતા મળે એ માટે મુંબઈના માહિમ (વેસ્ટ) ઉપનગરની માહિમ દરગાહમાં જઈને બંદગી કરી હતી અને પવિત્ર ચાદર ચઢાવી હતી. બંને કલાકારે ચર્નીરોડ ઉપનગરમાં આવેલા બાબુલનાથ મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં. એહમદ ખાન દિગ્દર્શિત આ ફિલ્મ 29 એપ્રિલના શુક્રવારથી થિયેટરોમાં રિલીઝ થવાની છે.

ટાઈગર શ્રોફ અને તારા સુતરીયા બાબુલનાથ મંદિરમાં…

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular