Tuesday, June 24, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentઈશા ગુપ્તાની ગ્લેમરસ મોનોક્રોમ તસવીરો...

ઈશા ગુપ્તાની ગ્લેમરસ મોનોક્રોમ તસવીરો…

બોલીવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ એની સુંદર સુડોળ કાયાની તસવીરો સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તે એક બીચ પર ઊભી છે. 2020ને ગુડબાય કહેવા માટે ‘જન્નત 2’, ‘રુસ્તમ’, ‘કમાન્ડો 2’, ‘બાદશાહો’ ફિલ્મોની આ અભિનેત્રીએ ગઈ 30 ડિસેમ્બરે પોતાની શર્ટલેસ અને આળસ મરડતી તસવીર સોશિયલ મિડિયા પર શેર કરી હતી જેને એનાં પ્રશંસકોએ ખૂબ વખાણી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular