Saturday, May 24, 2025
Google search engine
HomeGalleryEventsકોરોના લોકડાઉનથી લંડન ખાલીખમ...

કોરોના લોકડાઉનથી લંડન ખાલીખમ…

કોરોના વાઈરસ રોગચાળાના કેસો ખૂબ વધી જતાં બ્રિટનમાં ત્રીજી વખત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એને કારણે પાટનગર લંડન સહિત સમગ્ર દેશમાં વેપાર-ધંધા, કમર્શિયલ પ્રવૃત્તિઓ, શાળા-કોલેજો બંધ છે. નાગરિકો માટે સરકાર દ્વારા કડક નિયંત્રણો સાથે સ્ટે-એટ-હોમ આદેશ આપવામાં આવ્યો છે. લંડનના મુખ્ય માર્ગો અને શેરીઓ ખાલીખમ દેખાય છે.

ગ્રેન્ડ સેન્ટ્રલ મેટ્રો ટ્રેન ઓપરેટર કંપનીએ જાહેરાત કરી છે કે તેની ટ્રેન સેવા 9 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી બંધ રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular