HomeGallerySportsનાઓમી ઓસાકા બીજી વાર બની યૂએસ ઓપન ચેમ્પિયન... Sports નાઓમી ઓસાકા બીજી વાર બની યૂએસ ઓપન ચેમ્પિયન… By Manoj September 13, 2020 0 277 Share FacebookTwitterPinterestWhatsApp જાપાનની 22 વર્ષની નાઓમી ઓસાકાએ 12 સપ્ટેમ્બર, શનિવારે ન્યૂયોર્કમાં યૂએસ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધામાં મહિલાઓની સિંગલ્સ ફાઈનલમાં બેલારુસની વિક્ટોરિયા એઝારેન્કાને 1-6, 6-3, 6-3થી હરાવીને કારકિર્દીમાં બીજી વાર આ ટાઈટલ હાંસલ કર્યું છે. ઓસાકાનું આ ત્રીજું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ છે. એણે 2018માં યૂએસ ઓપન અને 2019માં ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતાપદ હાંસલ કર્યું હતું. 2018ની ફાઈનલમાં એણે અમેરિકાની સેરેના વિલિયમ્સને હરાવી હતી. TagsBelarusGrand Slam titleJapanNaomi OsakaNew YorkUS Open tennis championshipsVictoria Azarenka Share FacebookTwitterPinterestWhatsApp Previous articleઈન્વેસ્ટરો ફરી આકર્ષાયાઃ સોનું રૂ.68,000ના આંકે પહોંચી શકે છેNext article2021ના માર્ચ સુધીમાં કોરોના રસી ઉપલબ્ધ થવાની ધારણાઃ ડો.હર્ષવર્ધન Manoj RELATED ARTICLES Gallery મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં ભવ્ય ઉજવણી સાથે ક્રિકેટરોનું સન્માન July 4, 2024 Gallery Birthday Special: સચિન તેંડુલકરની આ બાબતો તમે નહીં જાણતા હોય April 24, 2024 Gallery નાટુ-નાટુ ગીત પર ઝૂમ્યા અક્ષય, રામ ચરણ, સૂર્યા, સચિન તેંડુલકર March 7, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more