Thursday, May 22, 2025
Google search engine
HomeGalleryEventsમુંબઈમાં મેટ્રો રેલવેનું બાંધકામ પ્રગતિના પંથે...

મુંબઈમાં મેટ્રો રેલવેનું બાંધકામ પ્રગતિના પંથે…

મુંબઈમાં મેટ્રો રેલવે યોજનાઓ પર બાંધકામને લગતી કામગીરી નિયમિત રીતે ચાલી રહી છે. 10 જુલાઈ, શુક્રવારે પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે પરના એક સ્થળે કન્સ્ટ્રક્શન કામદારો થોડીક ફૂરસદની પળો મળતાં એક ટ્રકની અંદર બેસીને પત્તાં રમવાનો આનંદ માણતા જોવા મળ્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular