આજનું સૂર્યગ્રહણ દુર્લભ એટલા માટે હતું કે તે ખંડગ્રાસ અને ખગ્રાસ સૂર્યગ્રહણની વચ્ચેના મિશ્ર પ્રકારનું એટલે કે કંકણાકૃતિ ગ્રહણ હતું. સવારે સવા નવ વાગ્યાની આસપાસ શરૂ થયું હતું અને બપોરે 3.05 સુધી ચાલ્યું હતું. ગ્રહણ વખતે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી લાઈનમાં આવી ગયા હતા. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી ગયો હતો (તસવીરકારઃ દીપક ધુરી (ભાયંદર, મુંબઈ)