HomeGalleryEventsદહિસરમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ફાયર સ્ટેશનનું લોકાર્પણ... Events દહિસરમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ફાયર સ્ટેશનનું લોકાર્પણ… By Manoj February 14, 2020 0 445 Share FacebookTwitterPinterestWhatsApp મુંબઈના દહિસર (પશ્ચિમ) ઉપનગરમાં લિન્ક રોડ પર કાંદરપાડા વિસ્તારમાં અદ્યતન ટેક્નોલોજી અને સાધનસરંજામથી સજ્જ નવનિર્મિત ફાયર સ્ટેશનનું 14 ફેબ્રુઆરી, શુક્રવારે મહારાષ્ટ્રના પર્યાવરણ, પર્યટન, પાલક પ્રધાન (મુંબઈ ઉપનગરો) આદિત્ય ઠાકરેએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર, સંસદસભ્યો ગોપાલ શેટ્ટી અને મનિષા ચૌધરી, નગરસેવિકા તેજસ્વી ઘોસાળકર, ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકર, વિનોદ ઘોસાળકર (શિવસેના ઉપનેતા અને મ્હાડા સભાપતિ (રાજ્યમંત્રી દરજ્જો) તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીરોઃ દીપક ધુરી) [ch_gallery gid=199388] TagsAditya ThackerayDahisarFire stationMumbai Share FacebookTwitterPinterestWhatsApp Previous article17 મી ફેબ્રુઆરીથી ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સNext articleસુપ્રીમની ફટકાર: ટેલિ કંપનીઓને તત્કાળ રૂ. 1.47 લાખ કરોડ ચૂકવવાનો આદેશ Manoj RELATED ARTICLES Events સલમાન-શાહરુખ સહિત આ સેલેબ્સ ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં થયા સામેલ December 6, 2024 Events મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ બન્યા CM, શપથ ગ્રહણ સમારોહની તસવીરો જુઓ December 5, 2024 Events જોઈ લો, મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોની તસવીરો September 27, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more