જય કોટકને પુણ્યતિથિએ ‘ચિત્રલેખા’ પરિવારની સ્મરણાંજલિ…

સૌના વ્હાલસોયા જય મૌલિક કોટકને ૯ ફેબ્રુઆરીએ બારમી પુણ્યતિથિ નિમિત્તે ‘ચિત્રલેખા’ તથા કોટક પરિવારની શ્રદ્ધાંજલિ… એમના દાદા અને ‘ચિત્રલેખા’ના સ્થાપક-તંત્રી વજુ કોટકનાં પુસ્તક ‘પ્રભાતનાં પુષ્પો’માંથી…

https://chitralekha.com/jaykotakanjali.pdf