‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: દર્શકોએ માણ્યું નાટક ‘એહતે સાબી’…

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)ની ફાઈનલ અંતર્ગત બુધવાર, ૧૦ જાન્યુઆરીએ દક્ષિણ મુંબઈમાં ચોપાટી વિસ્તાર સ્થિત ભવન સભાગૃહ ખાતે વૈભવ સોની, વડોદરાના નાટક ‘એહતે સાબી’ની રજૂઆત કરવામાં આવી હતી. જેની દર્શકોએ મજા માણી હતી. આ નાટકના લેખક અને દિગ્દર્શક વૈભવ સોની છે.

(તસવીરોઃ દીપક ધુરી)

આજનું નાટક (તા. ૧૧-૧-૨૦૧૮)

‘એક વત્તા એક અગિયાર’

સંસ્થાઃ થિયેટર ઓફ જનરેશન નેક્સ્ટ, સુરત

લેખક: પ્રિયમ જાની


દિગ્દર્શકઃ રિષીત ઝવેરી

સ્થળઃ ભવન, ચોપાટી-મુંબઈ

સમયઃ સાંજે ૭.૩૦
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]