સંપત્તિસર્જન માટે યે સહી હૈ! ‘ચિત્રલેખા’એ મુંબઈમાં ઉજવ્યો સિલ્વર જ્યુબિલી માર્ગદર્શક પરિસંવાદ

દેશમાં ચૂંટણી માથે છે ત્યારે એનાં પરિણામ વિશે અનિશ્ચિતતા પ્રવર્તે છે. એ જ રીતે, વૈશ્વિક તેમ જ દેશનાં બજાર સતત ચંચળ રહ્યાં કરે છે ત્યારે રોકાણ માટે કયો માર્ગ બહેતર છે? શા માટે બહેતર છે? અને આવા યા કોઈ પણ સમયમાં ફાઈનાન્સિયલ પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ? વગેરે મૂંઝવણના જવાબ માટે રોકાણકારોના લાભાર્થે માર્ગદર્શક પરિસંવાદનું આયોજન ‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’ના સહયોગથી ‘ચિત્રલેખા’ નિયમિત અંતરે કરે છે.

૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જના કન્વેન્શન હોલમાં આ શ્રેણીનો પચ્ચીસમો એટલે કે સિલ્વર જ્યુબિલી સેમિનાર ગોઠવાયો હતો.

વિગતવાર અહેવાલ વાંચવા માટે નીચેની લિન્ક ક્લિક કરો…

https://chitralekha.com/BSEseminarfeb2019.pdf(તસવીરોઃ દીપક ધુરી, પ્રકાશ સરમળકર)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]