Home Variety Page 283

Variety

Chitralekha Vishesh

પંજાબી શાક

પંજાબી શાક કરવું છે અને ટમેટાં મોંઘા થઈ ગયા છે? કંઈ વાંધો નહિ. તમે જ્યારે કાંદાની ગ્રેવી સાંતળો છો, ત્યાર પછી મસાલો સાંતળીને ટમેટાંની જગ્યાએ દહીં વલોવીને નાંખી દો. શાક સ્વાદિષ્ટ બનશે.

 

થોડુંક હસી લો – ૨૯ સપ્ટેંબર, ૨૦૧૭

પ્યારની વાત – ૨૯ સપ્ટેંબર, ૨૦૧૭

થોડુંક હસી લો – ૨૮ સપ્ટેંબર, ૨૦૧૭

સુવિચાર – ૨૮ સપ્ટેંબર, ૨૦૧૭

થોડુંક હસી લો – ૨૭ સપ્ટેંબર, ૨૦૧૭

ઈશિતા-એલચી – ૨૭, સપ્ટેમ્બર, ૨૦૧૭

સુવિચાર – ૨૬ સપ્ટેંબર, ૨૦૧૭

થોડુંક હસી લો – ૨૫ સપ્ટેંબર, ૨૦૧૭

ઢોકળા

ઢોકળા વધુ સ્પોંજી (પોચા) અને જાળીદાર બનાવવા માટે, ચોખા પલાળતી વખતે એમાં થોડાંક મેથીના દાણાં ઉમેરવાં. પ્રમાણઃ 1 કિલો ચોખા હોય તો 10-15 દાણાં મેથી ચોખા સાથે પલાળવી. તેમજ ચોખા ગ્રાઈન્ડ કરતી વખતે, એક મુઠ્ઠી પૌંઆ પાણીમાં પલાળી, ચોખા સાથે દળવા. ઢોકળાના વઘારમાં રાઈ સાથે સફેદ તલ ઉમેરવામાં આવે તો સ્વાદ વધી જાય છે.