Home Variety Page 279

Variety

Chitralekha Vishesh

થોડુંક હસી લો – ૧૬ ઓક્ટોબર, ૨૦૧૭

વાહ ભાઈ વાહ! – ૧૫ ઓક્ટોબર, ૨૦૧૭

સુવિચાર – ૧૫ ઓક્ટોબર, ૨૦૧૭

થોડુંક હસી લો – ૧૫ ઓક્ટોબર, ૨૦૧૭

ઈશિતા-એલચી : ૧૪ ઓક્ટોબર, ૨૦૧૭

થોડુંક હસી લો – ૧૪ ઓક્ટોબર, ૨૦૧૭

બાળકો માટે આટલી કાળજી લેવી…

જો તમે બાળકો સાથે પ્રવાસ કરી રહ્યાં હો તો એમનો લેટેસ્ટ ફોટો સાથે રાખવાનું ભૂલશો નહીં. સામાનમાં બાળકો માટે કોમિક્સ, ચિત્રની તથા વાર્તાની બુક્સ, ગેમ્સ, વોટર બોટલ, બિસ્કીટ જેવી વસ્તુઓ સાથે જરૂર રાખશો.

પ્યારની વાત – ૧૩ ઓક્ટોબર, ૨૦૧૭

થોડુંક હસી લો – ૧૩ ઓક્ટોબર, ૨૦૧૭

મેગી પકોડા

મેગી નૂડલ્સના પકોડા બનાવવા માટે કાંદાના ભજીયાના ખીરામાં અથવા તમને ભાવે એ ભજીયાના મિશ્રણમાં રાંધેલા મેગી નૂડલ્સ મિક્સ કરી દો અને પકોડા ઉતારો. અને હાં, જો મરચાં ભાવતા હોય તો ભાવનગરી અથવા સિમલા મરચાં બારીક સુધારીને ઉમેરી દો. ટેસ્ટી પકોડા તૈયાર છે.