આ બતકને ‘નકટો’ નામ કેમ આપ્યું હશે?

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સફેદ અને કાળાશ પડતા વાદળી જેવા ચમકતા રંગ વાળા બતક જોવા મળે છે. નર અને માદાનો રંગ સરખા જેવો જ હોય છે પણ નર બતકના ચાંચ-નાકના ભાગ પર ઉપસેલો એક Knob જેવો ભાગ હોય છે જેના કારણે તેને Knob Billed Duck કહે છે. મજાની વાત એ છે કે, આ નાક પરના ઉપસેલા ભાગના કારણે ગુજરાતીમાં આ બતકને નકટો નામ મળ્યું છે. આ ઉપરાંત આ બતક Comb Duck તરીકે પણ ઓળખાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]