વિશ્વ હિન્દુ પરિષદના ફાયરબ્રાન્ડ નેતા પ્રવીણ તોગડિયાએ રડતાં રડતાં આક્ષેપ કર્યો કે એમનું એન્કાઉન્ટર કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. એમના આંસુ વિશે તમારું શું મંતવ્ય છે?
Total votes: 63
એમના આંસુ સાચા છે (9 votes, 14%)
એમના મગરનાં આંસુ છે (46 votes, 73%)
કહી ન શકાય (8 votes, 13%)