શહેર લઘુત્તમ મહત્તમ
દિલ્હી 7.2 19.2
મુંબઈ 11.4 28.3
ચેન્નાઈ 23.5 31.6
કોલકાત્તા 18.2 26.6
     
અમદાવાદ 10.0   26.2
વડોદરા 10.7 26.6
સૂરત 13.4 28.2
રાજકોટ 11.7 27.4
ભૂજ 11.3 26.0
ડીસા 10.0 27.0
ભાવનગર 12.4 26.2
સુરેન્દ્રનગર 11.8 27.0
પોરબંદર 15.4 29.2

અમદાવાદમાં વધુ બે દિવસ કોલ્ડવેવની સ્થિતી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઠંડીનો પ્રકોપ રહેશે. નલીયામાં લઘુત્તમ તાપમાન 7.4 ડિગ્રી રહ્યું હતું. નલીયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ત્યાર બાદ મહુવા 8.6 ડિગ્રી, વલસાડ 9.1 ડિગ્રી, ગાંધીનગર 9.5 ડિગ્રી, અમદાવાદ અને ડીસામાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.