વર્લ્ડ કપ-2019ની 10 ટીમ

આઈસીસી 2019 વર્લ્ડ કપ સ્પર્ધામાં રમનાર 10 ટીમના ખેલાડીઓઃ


ઈંગ્લેન્ડ (ODI ટીમ રેન્કિંગ – 1)

ઓઈન મોર્ગન (કેપ્ટન, બેટ્સમેન)
જેસન રોય (બેટ્સમેન)
જો રૂટ (બેટ્સમેન)
જેમ્સ વિન્સ (બેટ્સમેન)
બેન સ્ટોક્સ (બેટિંગ ઓલરાઉન્ડર)
મોઈન અલી (બેટિંગ ઓલરાઉન્ડર)
ક્રિસ વોક્સ (બોલિંગ ઓલરાઉન્ડર)
ટોમ કરન (બોલિંગ ઓલરાઉન્ડર)
લિયામ ડાઉસન (બોલિંગ ઓલરાઉન્ડર)
જોફ્રા આર્ચર (બોલિંગ ઓલરાઉન્ડર)
જોની બેરસ્ટો (વિકેટકીબપર)
જોસ બટલર (વિકેટકીપર)
લિયામ પ્લન્કીટ (બોલર)
આદિલ રશીદ (બોલર)
માર્ક વૂડ (બોલર)


ઓસ્ટ્રેલિયા (ODI ટીમ રેન્કિંગ – 5)

આરોન ફિન્ચ (કેપ્ટન, બેટ્સમેન)
ડેવિડ વોર્નર (બેટ્સમેન)
ઉસ્માન ખ્વાજા (બેટ્સમેન)
સ્ટીવન સ્મિથ (બેટ્સમેન)
શોન માર્શ (બેટ્સમેન)
ગ્લેન મેક્સવેલ (બેટિંગ ઓલરાઉન્ડર)
માર્કસ સ્ટોઈનીસ (બેટિંગ ઓલરાઉન્ડર)
એલેક્સ કેરી (વિકેટકીપર)
જે રિચર્ડસન (બોલર)
પેટ કમિન્સ (બોલર)
નેથન કુલ્ટર-નાઈલ (બોલર)
મિચેલ સ્ટાર્ક (બોલર)
જેસન બેરનડોર્ફ (બોલર)
એડમ ઝમ્પા (બોલર)
નેથન લિયોન (બોલર)


ભારત (ODI ટીમ રેન્કિંગ – 2)

વિરાટ કોહલી (કેપ્ટન, બેટ્સમેન)
રોહિત શર્મા (બેટ્સમેન)
શિખર ધવન (બેટ્સમેન)
લોકેશ રાહુલ (બેટ્સમેન, વિકેટકીપર)
વિજય શંકર (બેટિંગ ઓલરાઉન્ડર)
હાર્દિક પંડ્યા (બેટિંગ ઓલરાઉન્ડર)
કેદાર જાધવ (બેટિંગ ઓલરાઉન્ડર)
રવિન્દ્ર જાડેજા (બોલિંગ ઓલરાઉન્ડર)
મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર, બેટ્સમેન)
દિનેશ કાર્તિક (વિકેટકીપર, બેટ્સમેન)
કુલદીપ યાદવ (બોલર)
મોહમ્મદ શમી (બોલર)
જસપ્રીત બુમરાહ (બોલર)
ભૂવનેશ્વર કુમાર (બોલર)
યુઝવેન્દ્ર ચહલ (બોલર)


પાકિસ્તાન (ODI ટીમ રેન્કિંગ – 6)

સરફરાઝ એહમદ (કેપ્ટન, વિકેટકીપર)
ફખર ઝમાન (બેટ્સમેન)
ઈમામ-ઉલ-હક (બેટ્સમેન)
બાબર આઝમ (બેટ્સમેન)
આસીફ અલી (બેટ્સમેન)
શોએબ મલિક (બેટિંગ ઓલરાઉન્ડર)
મોહમ્મદ હાફિઝ (બેટિંગ ઓલરાઉન્ડર)
હેરિસ સોહેલ (બેટિંગ ઓલરાઉન્ડર)
શાદાબ ખાન (બોલિંગ ઓલરાઉન્ડર)
ઈમાદ વસીમ (બોલિંગ ઓલરાઉન્ડર)
શાહીન આફરિદી (બોલર)
હસન અલી (બોલર)
મોહમ્મદ હસનૈન (બોલર)
વહાબ રિયાઝ (બોલર)
મોહમ્મદ અમીલ (બોલર)


દક્ષિણ આફ્રિકા (ODI ટીમ રેન્કિંગ – 3)

ફાફ ડુ પ્લેસી (કેપ્ટન, બેટ્સમેન)
ડેવિડ મિલર (બેટ્સમેન)
એઈડન મારક્રામ (બેટ્સમેન)
હાશીમ અમલા (બેટ્સમેન)
રાશી વાન ડેર ડુશન (બેટ્સમેન)
જ્યાં-પૌલ ડુમિની (બેટિંગ ઓલરાઉન્ડર)
એન્ડિલ ફેલુવેયો (બોલિંગ ઓલરાઉન્ડર)
ડ્વેન પ્રીટોરિયસ (બોલિંગ ઓલરાઉન્ડર)
ક્રિસ મોરિસ (બોલિંગ ઓલરાઉ્ન્ડર)
ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર, બેટ્સમેન)
કેગીસો રબાડા (બોલર)
લુન્ગી એન્ગીડી (બોલર)
ઈમરાન તાહિર (બોલર)
ડેલ સ્ટેઈન (બોલર)
તબરેઝ શામસી (બોલર)


શ્રીલંકા (ODI ટીમ રેન્કિંગ – 9)

દિમુઠ કરુણારત્ને (કેપ્ટન, બેટ્સમેન)
અવિષ્કા ફર્નાન્ડો (બેટ્સમેન)
લાહિરુ થિરીમન્ને (બેટ્સમેન)
એન્જેલો મેથ્યૂસ (બેટિંગ ઓલરાઉન્ડર)
ધનંજય ડી સિલ્વા (બેટિંગ ઓલરાઉન્ડર)
ઈસુરુ ઉદાના (બેટિંગ ઓલરાઉન્ડર)
મિલિંદા સિરિવર્દના (બેટિંગ ઓલરાઉન્ડર)
થિસારા પરેરા (બોલિંગ ઓલરાઉન્ડર)
જીવન મેન્ડિસ (બોલિંગ ઓલરાઉન્ડર)
કુસલ પરેરા (વિકેટકીપર, બેટ્સમેન)
કુસલ મેન્ડિસ (વિકેટકીપર, બેટ્સમેન)
જેફ્રી વન્ડરસે (બોલર)
લસિથ મલિન્ગા (બોલર)
સુરંગા લકમલ (બોલર)
નુવન પ્રદીપ (બોલર)


ન્યૂઝીલેન્ડ (ODI ટીમ રેન્કિંગ – 4)

કેન વિલિયમ્સન (કેપ્ટન, બેટ્સમેન)
માર્ટિન ગપ્ટીલ (બેટ્સમેન)
રોસ ટેલર (બેટ્સમેન)
કોલીન ડી ગ્રેન્ડહોમ (બેટિંગ ઓલરાઉન્ડર)
કોલીન મુનરો (બેટિંગ ઓલરાઉન્ડર)
જેમ્સ નીશામ (બેટિંગ ઓલરાઉન્ડર)
મિચેલ સેન્ટનર (બોલિંગ ઓલરાઉન્ડર)
ટોમ બ્લન્ડેલ (વિકેટકીપર, બેટ્સમેન)
ટોમ લેધમ (વિકેટકીપર, બેટ્સમેન)
હેન્રી નિકોલ્સ (વિકેટકીપર, બેટ્સમેન)
ટ્રેન્ટ બોલ્ટ (બોલર)
લોકી ફર્ગ્યુસન (બોલર)
મેટ હેન્રી (બોલર)
ટીમ સાઉધી (બોલર)
ઈશ સોઢી (બોલર)


વેસ્ટ ઈન્ડિઝ (ODI ટીમ રેન્કિંગ – 8)

જેસન હોલ્ડર (કેપ્ટન, બોલિંગ ઓલરાઉન્ડર)
ક્રિસ ગેલ (બેટ્સમેન)
ઈવીન લૂઈસ (બેટ્સમેન)
ડેરેન બ્રાવો (બેટ્સમેન)
શિમરોન હેટમેયર (બેટ્સમેન)
ફેબિયન એલન (બેટિંગ ઓલરાઉન્ડર)
આન્દ્રે રસેલ (બોલિંગ ઓલરાઉન્ડર)
કાર્લોસ બ્રેથવેટ (બોલિંગ ઓલરાઉન્ડર)
નિકોલસ પૂરન (વિકેટકીપર, બેટ્સમેન)
શાઈ હોપ (વિકેટકીપર, બેટ્સમેન)
એશ્લે નર્સ (બોલર)
કેમાર રોશ (બોલર)
ઓશેન થોમસ (બોલર)
શેનન ગેબ્રિયલ (બોલર)
શેલ્ડન કોટ્રેલ (બોલર)


બાંગ્લાદેશ (ODI ટીમ રેન્કિંગ – 7)

મુશરફ મુર્તઝા (કેપ્ટન, બોલર)
તમીમ ઈકબાલ (બેટ્સમેન)
સૌમ્ય સરકાર (બેટ્સમેન)
શબીર રેહમાન (બેટ્સમેન)
મેહમુદુલ્લાહ (બેટિંગ ઓલરાઉન્ડર)
મોહમ્મદ સૈફુદ્દીન (બેટિંગ ઓલરાઉન્ડર)
મોસદેક હુસેન (બોલિંગ ઓલરાઉન્ડર)
શકીબ અલ હસન (બેટિંગ ઓલરાઉન્ડર)
મેહદી હસન (બોલિંગ ઓલરાઉન્ડર)
લિટન દાસ (વિકેટકીપર, બેટ્સમેન)
મુશ્ફીકુર રહીમ (વિકેટકીપર, બેટ્સમેન)
મોહમ્મદ મિથુન (વિકેટકીપર, બેટ્સમેન)
રુબેલ હુસેન (બોલર)
મુસ્તફીઝુર રેહમાન (બોલર)
અબુ જાયેદ (બોલર)


અફઘાનિસ્તાન (ODI ટીમ રેન્કિંગ – 10)

ગુલબદીન નાઈબ (કેપ્ટન, બોલિંગ ઓલરાઉન્ડર)
નૂર અલી ઝદરાન (બેટ્સમેન)
હઝરતુલ્લા ઝઝાઈ (બેટ્સમેન)
અસગર અફઘાન (બેટ્સમેન)
હસમતુલ્લાહ શાહિદી (બેટ્સમેન)
નજીબુલ્લાહ ઝદરાન (બેટ્સમેન)
રેહમત શાહ (બેટિંગ ઓલરાઉન્ડર)
સમીઉલ્લાહ શિનવારી (બેટિંગ ઓલરાઉન્ડર)
મોહમ્મદ નબી (બોલિંગ ઓલરાઉન્ડર)
મોહમ્મદ શેહઝાદ (વિકેટકીપર, બેટ્સમેન)
રશીદ ખાન (બોલર)
દૌલત ઝદરાન (બોલર)
આફતાબ આલમ (બોલર)
હમીદ હસન (બોલર)
મુજીબ ઉર રેહમાન (બોલર)