પૌષ્ટિકતાસભર નાચણીના લાડુ

0
1138

સામગ્રીઃ 1 કપ નાચણીનો લોટ, 5-6 ટેબલ સ્પૂન ઘી, 5 ટેબલ સ્પૂન બુરૂં સાકર, ¼ ચમચી એલચી પાવડર

રીતઃ એક કઢાઈમાં ઘી ગરમ થાય એટલે નાચણીનો લોટ ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લો. હવે ગેસ બંધ કરી કઢાઈ નીચે ઉતારી એમાં બુરૂં સાકર તેમજ એલચી પાવડર ઉમેરી દો અને લાડુ વાળી દો.