દાળ

0
1912

તુવેર દાળ બાફતી વખતે એમાં થોડાં શિંગદાણા અને સુરણના થોડાં કટકા ઉમેરો અને જો સ્વાદ પસંદ હોય તો 1-2 સરગવાની શિંગ છોલીને કટકા કરીને ઉમેરશો તો દાળના સબડકા કંઈક જુદા જ લાગશે.