ચીનમાં ફૂંકાયું વાવાઝોડું ‘મારિયા’…

0
147
ચીનના ફુજિયાન પ્રાંતના ફુઝો શહેરમાં 11 જુલાઈ, બુધવારે વાવાઝોડું ‘મારિયા’ ફૂંકાયું હતું અને એને કારણે શહેરમાં ઠેર ઠેર ઘણું નુકસાન થયું હતું.