SSC પરિણામની ખુશીઓ મનાવતાં વિદ્યાર્થીઓ

0
660

અમદાવાદઃ ધોરણ 10નું પરિણામ આજે જાહેર થયું છે. ત્યારે શહેરની અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓએ પોતાની મહેનતનું સારૂ પરિણામ આવતા ઉજવણી કરી હતી અને હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ પાલડીના સંસ્કાર કેન્દ્ર પર આનંદભર્યાં ચહેરે ફોટોગ્રાફરોને ક્લિક કરવા વિક્ટરી સાઇન દર્શાવતાં વિદ્યાર્થીઓની વધુ તસવીરો…         (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)