Home Tags World

Tag: world

નરેન્દ્ર મોદીની જીતની નોંધ આખી દુનિયાએ લીધી, વિદેશી મીડિયાએ કહી આ...

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી મોટા લોકતંત્રની ચૂંટણીના પરિણામો પર આખી દુનિયાની નજર ટકેલી હતી. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં વિપક્ષને ધરાશાયી કરતા અભૂતપૂર્વ જીત પ્રાપ્ત કરી...

વિનાશથી બચવા દુનિયાએ કરવું પડે આટલું બજેટ, પર્યાવરણ જતન માટે સલાહ

નવી દિલ્હીઃ ધરતીની જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટીને બચાવવા માટે દુનિયાએ દર વર્ષે 100 અબજ ડોલર એટલે કે 7 લાખ કરોડ રુપિયા ખર્ચ કરવા પડી શકે છે. આ પ્રકારની...

મુંબઈ શેરબજાર છે વિશ્વનું ફાસ્ટેસ્ટ એક્સચેન્જ

એક સમયે જે ટેક્નોલોજી અપનાવવામાં મંદ ગતિવાળું હતું, તે મુંબઈ શેરબજાર (બોમ્બે સ્ટોક એક્સચેન્જ - BSE) છેલ્લા એક દાયકામાં અનેક પ્રકારનાં ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સનાં વિતરણ માટે સ્ફૂર્તિલા  ને આધુનિક ઢબના...

અમેરિકાની દાદાગીરીઃ વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ

અમેરિકાની દાદાગીરી વધતી જઈ રહી છે. જેનાથી વિશ્વના દેશોનું અર્થતંત્ર ડામાડોળ થવા જઈ રહ્યું છે. અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લાદીને ભારત સહિત અન્ય દેશોને તેલ આયાત નહીં કરવા કહી...

વિશ્વનું અર્થતંત્ર બગાડી રહ્યું છે આ બે દેશનું ટ્રેડવૉર, વર્લ્ડબેંક ચીફની...

પેરિસ- અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉરને લઈને વધતાં જતી તંગદિલીને લઈને આઈએમએફના ચીફે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આ બન્ને દેશો વચ્ચે ઉભી થયેલ તંગદિલીને...

આઈડી કાર્ડચેક કર્યાં બાદ 14 જણને ગોળીએ દેતાં આતંકીઓ, બલૂચિસ્તાનમાં બની...

બલૂચિસ્તાનઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકી હુમલાની ઘટના બની હતી. જેમાં 14 લોકોને ઠાર માર્યાં હતાં. પાકિસ્તાન મીડિયા અહેવાલ મુજબ, મકરાન કોસ્ટલ હાઇવે પર આ હુમલો થયો છે. અંગ્રેજી સમાચારપત્ર ડોનની...

12 વર્ષની દીકરીએ પોતાના પૈસે ખરીદી BMW…

બેંગકોંગઃ ઘણાં લોકો પોતે કમાયેલા પૈસાથી પોતાના માટે BMW કે અન્ય લક્ઝરી કાર ખરીદી હશે અને કેટલાક લોકોનો ગોલ પણ હશે કે મારે, મેં જાતે કમાયેલા પૈસાથી એક લક્ઝુરીયસ...

ભારતે સંયુક્ત રાષ્ટ્ર પાસેથી 3.8 કરોડ ડોલર લેવાના બાકી છેઃ રીપોર્ટ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રે શાંતિ રક્ષા અભિયાનો માટે ભારતને માર્ચ 2019 સુધી 3.8 કરોડ રુપિયા ચૂકવવાના છે. જે કોઈપણ દેશને ચૂકવવાની થતી સૌથી વધુ રકમ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ...

મુંબઈગરાંઓની આવક વધી; દુનિયામાં ત્રીજો નંબર

વાર્ષિક ઘરેલુ આવકની વૃદ્ધિમાં દુનિયાના 32 મોટા દેશોમાં મુંબઈનો નંબર ત્રીજો આવ્યો છે. 2014-18ના વર્ષોના સમયગાળામાં કરવામાં આવેલા સર્વેક્ષણ પરથી આ આંકડા મળ્યા છે. નાઈટ ફ્રાન્ક એજન્સીના અર્બન ફ્યૂચર્સ નામના...

દુનિયાના 20 સર્વાધિક પ્રદૂષિત શહેરોમાંથી 15 ભારતનાઃ રીપોર્ટ

નવી દિલ્હીઃ દુનિયાના 20 સર્વાધિક પ્રદૂષિત શહેરો પૈકી 15 ભારતના છે અને ગુરુગ્રામ, ગાઝીયાબાદ, ફરીદાબાદ, નોએડા અને ભીવાડી ટોપ 6 પ્રદૂષિત શહેરોમાં સમાવિષ્ટ છે. આ વાત એ નવા અધ્યયનમાં...