Home Tags World Cup 2019

Tag: World Cup 2019

રોહિત શર્માની સદી બેકાર ગઈ; બર્મિંઘમ વર્લ્ડ કપ મેચમાં ભારતનો ઈંગ્લેન્ડ...

બર્મિંઘમ - અહીં એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં આજે ઈંગ્લેન્ડે ભારતને 31-રનથી પરાજય આપ્યો છે. ઈંગ્લેન્ડે ભારતને જીત માટે 338 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતના...

વિરાટ કોહલીની પત્રકાર પરિષદનું સંચાલન બાળકોએ કર્યું; ICCની ઉમદા પહેલ

બર્મિંઘમ - આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં આજે ભારતનો મુકાબલો યજમાન ઈંગ્લેન્ડ સામે અહીં એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે થવાનો છે. મેચની પૂર્વસંધ્યાએ, શનિવારે, આઈસીસી દ્વારા અહીં વિશેષ પત્રકાર પરિષદનું...

ટીમ ઈન્ડિયાનાં નવા કેસરી રંગનાં જર્સી; રવિવારે ઈંગ્લેન્ડ સામેની મેચમાં પહેરીને...

લંડન - ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાતી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં ભારતનો મુકાબલો આવતીકાલે, રવિવારે ઈંગ્લેન્ડ સામે થશે. બર્મિંઘમના એજબેસ્ટનમાં રમાનાર આ મેચમાં ભારતના ખેલાડીઓ નવા રંગ-ડિઝાઈનનાં જર્સી પહેરીને...

ICCનો સવાલ છેઃ બેઉમાંથી કોણે સારો કેચ પકડ્યો?

વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં જસપ્રિત બુમરાહની બોલિંગમાં વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ કાર્લોસ બ્રેથવેટનો, જમણી બાજુએ છલાંગ મારીને એક હાથે ઉત્કૃષ્ટ કેચ પકડ્યો હતો. આના જેવો જ કેચ...

વર્લ્ડ કપમાં ભારતની વિજયકૂચ યથાવત્ઃ વેસ્ટ ઈન્ડિઝને 125-રનથી પછાડ્યું

માન્ચેસ્ટર - અહીં ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ પર 125-રનથી આસાન વિજય હાંસલ કર્યો છે. સ્પર્ધામાં ભારતનો આ લગાતાર પાંચમો વિજય છે. વિરાટ...

વર્લ્ડ કપઃ પાકિસ્તાને બાબર આઝમની અણનમ સદીના જોરે ન્યૂઝીલેન્ડને 6-વિકેટથી હરાવ્યું

એજબેસ્ટન (બર્મિંઘમ) - અહીં આજે રમાઈ ગયેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની મેચમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 6-વિકેટથી આસાનીથી પરાજય આપ્યો હતો. મેચ આખરી ઓવરમાં ગઈ હતી, પણ પાકિસ્તાને એની બે ઓવર પહેલાંથી...

ભારત-શ્રીલંકા વર્લ્ડ કપ મેચ વખતે જેક્લીન કરશે શ્રીલંકા ટૂરિઝમ માટે પ્રચાર

મુંબઈ - હાલ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધા રમાઈ રહી છે. એમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 6 જુલાઈએ લીડ્સમાં મેચ રમાવાની છે. એ મેચ માટે બોલીવૂડ...