Home Tags West Bengal

Tag: West Bengal

કોલકાતામાં મમતા બેનરજીએ એમનાં ધરણા આંદોલનનો અંત લાવી દીધો

કોલકાતા - પશ્ચિમ બંગાળનાં આ પાટનગર શહેરના પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈ દ્વારા ધરપકડથી બચાવવા માટે રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ગયા રવિવારે રાતથી શરૂ કરેલું એમનું ધરણા આંદોલન...

મમતા સરકારની મંજૂરી નહીં છતાં યોગી પુરુલિયામાં યોજશે રેલી!

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપ અને મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે રાજકીય ખેંચતાણ તેજ બની ગઈ છે. પશ્ચિમ બંગાળ સરકારે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પુરુલિયામાં રેલીને મંજૂરી આપી નથી. પુરુલિયા એસપીએ...

પશ્ચિમ બંગાળમાં વસતાં ગુજરાતી યુવા ગુજરાત મુલાકાતે, સીએમને મળ્યાં….

ગાંધીનગર- મૂળવતન અને તેની સાંસ્કૃતિક ધરોહર નવી પેઢીમાં ઊતરે તેની જાળવણી કરવી અન્યત્ર વસતાં ગુજરાતી પરિવારો માટે થોડી મુશ્કેલ બની રહેતી હોય છે. ત્યારે વતનની મુલાકાત લેવા એનઆરજી યુવાઓ...

ભાજપનાં નેતાઓનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું; મમતા બેનરજી વિરુદ્ધ ફરિયાદ કરી

નવી દિલ્હી - સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન, કેન્દ્રી, પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વી, ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્ર યાદવ, ભાજપના પશ્ચિમ બંગાળના ઈન-ચાર્જ કૈલાશ વિજયવર્ગીય, કેન્દ્રીય પ્રધાન એસ.એસ. અહલુવાલિયા તથા અન્ય...

બંગાળમાં અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ છેઃ મોદી સરકારનાં વિરોધમાં મમતા બેનરજી ધરણા...

કોલકાતા - કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ-એનડીએ સરકાર અને પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમુલ કોંગ્રેસની સરકાર વચ્ચેનું ઘર્ષણ આજે પરાકાષ્ઠાએ પહોંચી ગયું છે. કરોડો રૂપિયાનાં...

પશ્ચિમ બંગાળમાં રથયાત્રા કાઢવાની સુપ્રીમ કોર્ટે ભારતીય જનતા પાર્ટીને ના પાડી...

નવી દિલ્હી - પશ્ચિમ બંગાળ રાજ્યમાં રથયાત્રા કાઢવા માટે ભારતીય જનતા પાર્ટીને પરવાનગી આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે કે ગુપ્તચર એજન્સીઓએ આપેલી માહિતીના આધારે...

ભાજપ પશ્ચિમ બંગાળમાં રથયાત્રા કાઢી નહીં શકે; હાઈકોર્ટના ચુકાદાથી પડ્યો ફટકો

કોલકાતા - અમિત શાહ અને નરેન્દ્ર મોદીના બળે ચાલતી ભારતીય જનતા પાર્ટીને આજે મોટો ફટકો પડ્યો છે. આ પાર્ટીને પશ્ચિમ બંગાળમાં રથયાત્રાઓ કાઢવાની પરવાનગી આપતા સિંગલ બેન્ચના ચુકાદાને આજે...

સ્ટેચ્યુ ઓફ યૂનિટી નજીક બનશે દેશના તમામ રાજ્યોના ગેસ્ટ હાઉસ!!

અમદાવાદ- ગુજરાત સરકારે કેવડીયા ખાતે નિર્માણ પામેલ સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યૂનિટીની નજીકમાં દેશના તમામ રાજ્યોના ગેસ્ટ હાઉસ સ્થાપવાની યોજના બનાવી છે, જે હેઠળ રાજ્ય સરકાર...

તમામ અનાજનું પેકિંગ શણમાં જ કરવાનું સરકારે ફરજિયાત બનાવ્યું

મુંબઈ - કેન્દ્ર સરકારે તમામ પ્રકારના અનાજ માટે શણ (jute)ના પેકિંગને ફરજિયાત બનાવી દીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સની બેઠકમાં આ નિર્ણય...

અભિનેત્રી નફીસા અલીને ત્રીજા સ્ટેજનું કેન્સર હોવાનું નિદાન

મુંબઈ - પીઢ અભિનેત્રી અને સમાજસેવિકા નફીસા અલી સોઢીને કેન્સર હોવાનું નિદાન થયું છે. એમનું કેન્સર ત્રીજા સ્ટેજનું છે. નફીસા અલીએ પોતે જ ઈન્સ્ટાગ્રામ પર આની જાણકારી આપી છે. નફીસાએ આ...